ઈસબગુલ મિલ્કશેક / Isabgol Milkshake

ઈસબગુલ મિલ્કશેક / Isabgol Milkshake

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

દુધ ૨ કપ

અંજીર પલાડેલા ૨

બદામ ની કતરણ ૨ બદામ ની

એલચી પાઉડર ચપટી

ખાંડ ૧ ટી સ્પૂન

ઈસબગુલ ૧ ટેબલ સ્પૂન

 

રીત:

એક પૅનમાં દુધ લો.

 

એમાં, પલાડેલા અંજીરના નાના નાના ટુકડા કરીને ઉમેરો અને દૂધને ઉકાળવા મુકો.

 

દુધ થોડું ગરમ થાય એટલે એમાં, ખાંડ, બદામની કતરણ અને એલચી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

તાપ પરથી પૅન હટાવી લઈ, ઈસબગુલ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

તાજે તાજું જ પીરસો.

Preparation time 0 minute

Cooking time 5 minutes

For 2 persons

 

Ingredients:

Milk 2 cup

Fig soaked 2

Almond chips of 2 Almond

Cardamom Powder Pinch

Sugar 1 ts

Isabgol 1 tbsp

 

Method:

Take Milk in a pan.

 

Add pieces of soaked Fig and put pan on flame to boil Milk.

 

When Milk becomes hot, add Sugar, Almond chips and Cardamom Powder. Mix well.

 

Remove pan from flame and add Isabgol. Mix well.

 

Serve Fresh.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!