બહેતરીન બટેટા / બેમિશાલ બટેટા / પોટેટો સેન્ડવિચ સરપ્રાઈઝ / Behtarin Bateta / Bemishal Bateta / Potato Sandwich Surprise

બહેતરીન બટેટા / બેમિશાલ બટેટા / પોટેટો સેન્ડવિચ સરપ્રાઈઝ /  Behtarin Bateta / Bemishal Bateta / Potato Sandwich Surprise

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧ સેન્ડવિચ

 

સામગ્રી:

પડ માટે:

બટેટા બાફેલા છુંદેલા ૩

મેંદો ૨ ટેબલ સ્પૂન

ઓટ્સ પાઉડર ૧/૪ કપ

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

મીક્ષ હર્બ્સ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે:

તેલ ૧ ટી સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

પાલક સમારેલી ૨ કપ

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

મીક્ષ હર્બ્સ ૧/૨ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ચીઝ ખમણેલું ૧/૨ કપ

 

ગ્રીલીંગ માટે માખણ

 

રીત:

પડ માટે:

પડ માટેની બધી જ સામગ્રી એક બાઉલમાં એકીસાથે લઈ, બરાબર મીક્ષ કરી લો.

 

એને સેટ થવા માટે ૧૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

પુરણ માટે:

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

એમાં સમારેલી પાલક ઉમેરો અને સાંતડો.

 

એમાં ઓરેગાનો, ચીલી ફલૅક્સ, મીક્ષ હર્બ્સ, મરી પાઉડર, મીઠું ઉમેરો અને થોડી વાર માટે ધીમા તાપે પકાવતા બરાબર મીક્ષ કરો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી એમાં ખમણેલું ચીઝ મીક્ષ કરી દો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

સેન્ડવિચ બનાવવા માટે:

તૈયાર કરેલા બટેટા ના મીશ્રણના એકસરખા ૨ ભાગ કરી લો અને એમાંથી બે જાડી રોટલીઓ વણી લો.

 

હવે એક રોટલી ઉપર પુરણ નું થર પાથરી દો.

 

એની ઉપર, પુરણ ઢંકાઈ જાય એ રીતે બીજી રોટલી મુકી દો.

 

હવે એને પસંદ મુજબ ગોળ કે ચોરસ આકારમાં, સેન્ડવિચ ની સાઇઝમાં કાપી લો.

 

ગ્રીલીંગ પૅન પર માખણ લગાવી દો.

 

તૈયાર કરેલી સેન્ડવિચ બન્ને બાજુ, ગ્રીલીંગ પૅન પર ગ્રીલ કરી લો.

 

પસંદ મુજબના કોઈ પણ ડીપ સાથે પીરસો.

 

સામાન્ય રીતે સેન્ડવિચ માટે ઉપયોગમાં લેવાતી બ્રેડ સ્લાઇસ વગર જ બનાવેલી, સરપ્રાઈઝિંગ સેન્ડવિચ.

Preparation time 10 minute

Cooking time 15 minute

1 Sandwich

 

Ingredients:

For Outer Layer:

Boiled and Mashed Potato 3

Refined White Wheat Flour (Maida) 2 tbsp

Oats Powder ¼ cup

Black Pepper Powder ½ ts

Oregano ½ ts

Chilli Flakes ½ ts

Mix Herbs ½ ts

Salt to taste

 

For Stuffing:

Oil 1 ts

Garlic Paste 1 tbsp

Spinach chopped 2 cup

Oregano ½ ts

Chilli Flakes ½ ts

Mix Herbs ½ ts

Black Pepper Powder ½ ts

Salt to taste

Cheese grated ½ cup

 

Butter for grilling

 

Method:

For Outer Layer:

Take in a bowl, all listed ingredients for Outer Layer and mix very well.

 

Keep it in refrigerator for 10 minutes to set.

 

For Stuffing:

Heat Oil in a pan.

 

Add Garlic Paste and sauté.

 

Add chopped Spinach and sauté.

 

Add Oregano, Chilli Flakes, Mix Herbs, Black Pepper Powder, Salt and mix while cooking on low flame for a while.

 

Remove from flame and leave it for a while to cool off.

 

Then, add grated Cheese and mix well.

 

Stuffing is ready. Keep a side to use later.

 

Assembling:

Divide prepared Potato mixture in 2 similar parts and roll 2 thick Roti of them.

 

Make a layer of prepared stuffing on 1 Roti.

 

Put another Roti on it covering stuffing.

 

Now, cut it in a round or square shape of your choice in a sandwich size.

 

Apply butter on a grilling pan.

 

Grill both sides of prepared sandwich on a grilling pan.

 

Serve with dips of your taste.

 

Enjoy Surprising Sandwich without conventional bread slices.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!