મટકી ઢોસા / Matki Dosa

મટકી ઢોસા / Matki Dosa

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

ઢોસા નું ખીરું ૧ કપ

માખણ ૨ ટેબલ સ્પૂન

કોબી ખમણેલી ૨ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૨ ટેબલ સ્પૂન

કેપ્સિકમ સમારેલા ૧ ટેબલ સ્પૂન

બીટરૂટ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

ગાજર ખમણેલું ૧ ટેબલ સ્પૂન

ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સૂન

લસણ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

સેઝવાન ચટણી ૧ ટી સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટી સ્પૂન

રેડ ચીલી સૉસ ૧/૨ ટી સ્પૂન

મેયોનેઝ ૧ ટેબલ સ્પૂન

મલાઈ ૧ ટેબલ સ્પૂન

ચીઝ ૧૦ ગ્રામ

પનીર ખમણેલું ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

રીત:

ઢોસા ના તવ ને ગરમ કરી લો.

 

ગરમ થયેલા તવા પર તેલ લગાવી દો.

 

એની ઉપર એક ઢોસા માટે પુરતું ઢોસાનું ખીરું પાથરી દો.

 

એની ઉપર માખણ લગાવી દો.

 

ઢોંસાની વચ્ચે થોડું વધારે માખણ મુકો.

 

સૌથી પહેલા, ઢોસા ઉપર, વચ્ચે ખમણેલી કોબી મુકો.

 

પછી, એક પછી એક, વારાફરતી, બધી સામગ્રી, મુકી, મીક્ષ કરતાં જાવ.

 

ઢોસા પર બધી સામગ્રી મીક્ષ થઈ જાય પછી, થોડી વાર માટે સાંતડી લો.

 

પછી, ઢોસા પરનું બધુ જ મીશ્રણ, એક મટકી માં લઈ લો.

 

પછી, તવા પર ઢોસાને વાળી, મટકી ની ઉપર ગોઠવી દો.

 

હવે, મટકી પર ગોઠવેલા ઢોસા ઉપર, થોડું ચીઝ અને પનીર મુકી, ધાણાભાજી ભભરાવી, સજાવી દો.

 

તાજે તાજો જ મટકી ઢોસા પીરસો.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Dosa Batter 1 cup

Butter 2 tbsp

Cabbage shredded 2 tbsp

Onion chopped 2 tbsp

Capsicum chopped 1 tbsp

Beetroot shredded 1 tbsp

Carrots sheredded 1 tbsp

Chat Masala ½ ts

Red Chilli Powder 1 ts

Garam Masala ½ ts

Garlic Paste ½ ts

Schezwan Chutney 1 ts

Tomato Ketchup 1 ts

Red Chilli Sauce ½ ts

Mayonnaise 1 tbsp

Cream 1 tbsp

Cheese 10g

Cottage Cheese shredded 2 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

 

Method:

Preheat Dosa Fry Pan.

 

Grease heated Dosa Fry Pan with Oil.

 

Spread Dosa Batter enough for 1 Dosa.

 

Apply butter on it.

 

Put little more Butter in the middle of Dosa.

 

First of all put shredded Cabbage on Dosa on fry pan.

 

Then, one by one, put other ingredients on Dosa on fry pan while mixing them.

 

When all ingredients are mixed on Dosa, sauté for a while.

 

Then, take all prepared mixture in a clay pot.

 

Then, fold Dosa on fry pan and put folded Dosa on top of clay pot.

 

Now, put little Cheese and shredded Cottage Cheese on folded Dosa on clay pot and sprinkle Fresh Coriander Leaves to garnish.

 

Serve Fresh.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!