મુળા/મુલી ની ભાજી અને મગ ની દાળ / Mula/Muli ni Bhaji ne Mag ni Dal

મુળા/મુલી ની ભાજી અને મગ ની દાળ / Mula/Muli ni Bhaji ne Mag ni Dal

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

મુળા ના પાંદડા સમારેલા ૨ મુળાના

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

મગ ની છડી દાળ પલાળેલી ૧/૨ કપ

સાથે પીરસવા માટે રોટલી

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા રાય, જીરું, હિંગ ઉમેરો.

 

તતડે એટલે મુળાના સમારેલા પાંદડા ઉમેરો અને સાંતડી લો.

 

હળદર અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પલાળેલી મગ ની છડી દાળ અને ૧ કપ જેટલુ પાણી ઉમેરો.

 

મગ ની છડી દાળ બરાબર પાકી જાય ત્યા સુધી મધ્યમ તાપે પકાવો.

 

રોટલી સાથે ગરમા ગરમ પીરસો.

 

શિયાળાની ઠંડી ઋતુમાં તબીયત ની કાળજી રાખો, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર, ખુશ્બુદાર, મજેદાર શાક ખાઓ.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 2 Persons

 

Ingredients:

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

Muli Leaves (Daikon Leaves) chopped of 2 muli

Turmeric Powder ½ ts

Salt to taste

Husked Split Green Gram (soaked) ½ cup

 

Roti for serving.

 

Method:

Heat Oil in a pan.

 

Add Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder. When crackled, add chopped Mulli Leaves. Sauté well.

 

Add Turmeric Powder and Salt. Mix well.

 

Add soaked Husked Split Green Gram and approx. 1 cup water.

 

Cook on medium flame until Husked split Green Gram gets cooked well.

 

Serve Fresh and Hot with Roti.

 

Take care of your health in winter with this Protein and Fiber rich, zesty Sabji.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!