મોગરી રોટલો / Mogri Rotlo / Radish Pods with Rotla

મોગરી રોટલો / Mogri Rotlo / Radish Pods with Rotla

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

મરચા જીણા સમારેલા ૨

મોગરી જીણી સમારેલી ૨૫૦ ગ્રામ

હળદર ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

રોટલો ૧

 

રીત :

રોટલા નો ભુકો કરી લો અને એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમા રાય, જીરું, હિંગ ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા મરચા ઉમેરો અને સાંતડો.

 

પછી, જીણી સમારેલી મોગરી ઉમેરો અને ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

હળદર અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

રોટલા નો ભુકો ઉમેરો અને મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે સાંતડી લો.

 

મોગરી નો તાજો સ્વાદ માણવા માટે તરત જ પીરસો.

 

એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ, મોગરી રોટલો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Ghee 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

Green Chilli finely chopped 2

Mogri (Radish Pods) finely chopped  250 gm

Turmeric Powder 1 ts

Salt to taste

Rotlo (Thick Millet Flat Bread) 1

 

Method:

Crush a Rotlo and keep a side.

 

Heat Ghee in a pan on low flame.

 

Add Mustard Seeds, Cumin Seeds and Asafoetida Powder.

 

When spluttered, add finely chopped Green Chilli and sauté.

 

Add finely chopped Mogri and cook for 3-4 minutes.

 

Add Turmeric Powder and Salt. Mix well.

 

Add crushed Rotlo and sauté for 2-3 minutes on medium flame.

 

Serve immediately to enjoy fresh taste of Mogri…

 

Enjoy Very Healthy and Delicious…Mogri Rotlo…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!