અડદ ની દાળ ની ચકરી / Adad ni Dal ni Chakri

અડદ ની દાળ ની ચકરી / Adad ni Dal ni Chakri

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

સર્વિંગ ૨૦

 

સામગ્રી:

અડદ ની દાળ ૧/૨ કપ

આદું-મરચાની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

તલ ૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ચોખા નો લોટ ૧ કપ

માખણ ૨ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

 

રીત:

અડદની દાળને આશરે ૪ કલાક માટે પલાળી દો.

 

પછી, જરૂર પુરતુ પાણી ઉમેરી, બાફી લો.

 

ગરણી વડે ગાળી, પાણીમાંથી દાળ અલગ કરી એક બાઉલમાં લઈ લો.

 

હવે એમાં, આદું-મરચાં ની પેસ્ટ, તલ, મીઠું, ચોખા નો લોટ અને માખણ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી, થોડું નરમ મીશ્રણ તૈયાર કરી લો.

 

કીચનપ્રેસ માં ચકરી માટેની પ્લેટ મુકી, તૈયાર કરેલું મીશ્રણ ભરી દો.

 

તળવા માટે તેલ ગરમ કરો.

 

ગરમ તેલમાં, કીચનપ્રેસથી ચકરી પાડી લો.

 

જરા આકરી તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે તેલમાં બધી ચકરી ઉલટાવવી.

 

તળાય જાય એટલે ટિસ્યૂ પેપર પર થોડી વાર રાખી દો.

 

ઠંડી થઈ જાય એટલે એરટાઇટ બરણીમાં ભરી દો.

 

જ્યારે જરૂર હોય ત્યારે પીરસો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Servings 20

 

Ingredients:

Skinned Split Black Gram ½ cup

Ginger-Chilli Paste 1 tbsp

Sesame Seeds 2 ts

Salt to taste

Rice Flour 1 cup

Butter 2 tbsp

Oil to deep fry

 

Method:

Soak Skinned Split Black Gram for approx. 4 hours.

 

Then, add water as needed and boil it.

 

When boiled, strain water completely and take boiled Skinned Split Black Gram in a bowl.

 

Now, add Ginger-Chilli Paste, Sesame Seeds, Salt, Rice Flour and Butter. Mix very well. Add little water if needed to prepare semi-soft mixture.

 

Fill prepared mixture in kitchen press machine with Chakri plate.

 

Heat Oil to deep fry.

 

From Kitchen Press, fall mixture in heated Oil in Chakri shape.

 

Deep fry very well to dark brownish. Flip to fry well all around.

 

Leave on tissue papers to get excess Oil absorbed and cool off.

 

Store in an airtight container.

 

Serve whenever needed.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!